Astrology 15th April 2019 Rashifal Horoscope Video
  • Home
  • Featured
  • આજે ચૈત્ર સુદ દસમ, જાણો કેવો રહેશો તમારો આજનો દિવસ – Video

આજે ચૈત્ર સુદ દસમ, જાણો કેવો રહેશો તમારો આજનો દિવસ – Video

 | 7:00 am IST

 તા. ૧૫-૪-૨૦૧૯.વિક્રમ સંવત : ૨૦૭૫, ચૈત્ર સુદ દસમ, સોમવાર,ધર્મરાજ દસમી, એકાદશી ક્ષયતિથિ, કામદા એકાદશી-સ્માર્ત, વૈશાખી-બંગાલ વિશેષ પર્વ રાશિ ધર્મરાજ દસમી. એકાદશી ક્ષયતિથિ. કામદા એકાદશી (સ્માર્ત). દોલોત્સવ. વૈશાખી (બંગાલ). માઘબિહુ (આસામ). * હિમાચલ ડેે. * ભદ્રા (વિષ્ટિ) ક. ૧૭-૪૮થી ૨૮-૨૪ સુધી. * 

મેષ રાશિ મનોવ્યથા-ઉદ્વેગ અનુભવાય. લાભની તક સર્જાય. મિલન-મુલાકાતો.વૃષભ રાશિ તબિયત નરમગરમ. ખર્ચ-વ્યયથી સંભાળવું. વિવાદથી તણાવ.મિથુન રાશિ ધાર્યા કામમાં વિલંબ જણાય અને મનની ઈચ્છા અપૂર્ણ જણાય.કર્ક રાશિ માનસિક રાહત મળે. મિલન-મુલાકાત. અજંપો જણાય. નાણાભીડ સર્જાય.સિંહ રાશિ આરોગ્ય સાચવવું. ધાર્યા કાર્યો અંગે વધુ પ્રયત્નો જરૃરી. વિઘ્ન જણાય.

કન્યા રાશિ ગૃહજીવનમાં મનમેળ સર્જી શકશો. કાર્ય સફળતાની તક. પ્રવાસ ફળે.તુલા રાશિ અગત્યના પ્રશ્નો અંગેની ચિંતા રહે. આવક સામે જાવક વધે.વૃશ્વિક રાશિ મહત્ત્વની બાબતો અંગે વિલંબ. નાણાકીય કામમાં પણ અવરોધ લાગે.ધન રાશિ ધંધા-નોકરી કે અન્ય કાર્યો બાબત મદદ જણાય. ખર્ચનો બંદોબસ્ત થાય.મકર રાશિ આરોગ્ય સચવાય. પ્રવાસ. સ્નેહીથી મિલન. આનંદદાયી પ્રસંગ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન