Astrology 15th May 2019 Daily Horoscope Rashifal Video
  • Home
  • Featured
  • આજે મોહિની એકાદશી, સૂર્ય નિરયન વૃષભ રાશિ કરશે પ્રવેશ, જાણો કેવો રહેશે આજનો દિવસ

આજે મોહિની એકાદશી, સૂર્ય નિરયન વૃષભ રાશિ કરશે પ્રવેશ, જાણો કેવો રહેશે આજનો દિવસ

 | 7:00 am IST

તા. ૧૫/૫/૨૦૧૯, બુધવાર, મોહિની એકાદશી, સૂર્ય નિરયન વૃષભ રાશિ પ્રવેશ, લક્ષ્મીનારાયણ એકાદશી, વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ સુદ એકાદશી, બુધવાર તા. ૧૫-૫-૨૦૧૯.

મેષ રાશિ શત્રુભય. નાણાભીડ. કુટુંબ ક્લેશથી ધ્યાન રાખવું. તબિયત સંભાળવી.વૃષભ રાશિ ગૃહમોરચે-ભાગીદારી અંગે યા દાવા-વિવાદમાં તણાવ સર્જાય.મિથુન રાશિ સાનુકૂળ તક મળે. કાર્ય સફળ બને. ચિંતા હળવી થાય. પ્રવાસ.કર્ક રાશિ મહત્ત્વના કામકાજમાં પ્રગતિ થાય ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થાય.સિંહ રાશિ અંતઃકરણમાં અશાંતિ અનુભવાય. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા લાગે. ખર્ચ વધે. કન્યા રાશિ મહત્ત્વના કામમાં આગળ વધી શકો. સ્નેહીથી મિલન. યાત્રા સફળ બને.

તુલા રાશિ નેત્ર-દંતરોગથી સાચવવું. નાણાકીય સમસ્યા. કૌટુંબિક કાર્યમાં વિવાદ.વૃશ્વિક રાશિ ઉત્સાહ-જુસ્સો અને ઉદ્યમ વધે. તણાવ રહે. ઉતાવળા નિર્ણય ન કરવા.ધન રાશિ અણધાર્યા ખર્ચ અને વ્યયનો પ્રસંગ. આરોગ્ય સાચવવું. સ્નેહીથી મતભેદ.મકર રાશિ લાભદાયી તક. પ્રવાસ. સાનુકૂળતા અને આનંદનો પ્રસંગ. કુંભ રાશિ વ્યવસાયિક કામકાજનું ટેન્શન રહે. મિત્ર-વડીલ ઉપયોગી બને. નાણાભીડ.મીન રાશિ મહત્ત્વના કાર્યમાં પ્રગતિ. સફળતાની તક. ખર્ચ. મિલન-મુલાકાત ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન