Astrology 15th November 2018 rashifal Video
  • Home
  • Astrology
  • સૂર્ય નિરયન વૃશ્વિક રાશિમાં પ્રવેશ, જાણો અન્ય રાશિના જાતકોને કેવો રહેશે દિવસ

સૂર્ય નિરયન વૃશ્વિક રાશિમાં પ્રવેશ, જાણો અન્ય રાશિના જાતકોને કેવો રહેશે દિવસ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, કારતક સુદ આઠમ, શુક્રવાર, તા. ૧૬-૧૧-૨૦૧૮, વીર (જૈન) સંવત : ૨૫૪૫,  શાલિવાહન શક : ૧૯૪૦,  યુગાબ્દ (કલિ) : ૫૧૨૦, ભારતીય દિનાંક : ૨૫-ર્કાિતક, પારસી માસ : તીર, રોજ : ૨-બહમન, મુસ્લિમ માસ : રબિ ઉલ અવ્વલ, રોજ : ૭, દૈનિક તિથિ : સુદ આઠમ ક. ૦૯-૪૧ સુધી, ચંદ્ર નક્ષત્ર : ધનિષ્ઠા ક. ૧૧-૪૭ સુધી પછી શતતારા, ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ), જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.),કરણ : બવ/બાલવ/ કૌલવ, યોગ : ધ્રુવ ક. ૧૮-૨૯ સુધી પછી વ્યાઘાત.

પંચક. દુર્ગાષ્ટમી. ગોપાષ્ટમી. સૂર્ય નિરયન વૃશ્વિક રાશિમાં પ્રવેશ ક. ૧૮-૩૦થી. સંક્રાંતિનો પુણ્યકાલ મધ્યાહ્નથી સૂર્યાસ્ત સુધી. * રવિયોગ ક. ૧૧-૪૭થી. * શુક્ર માર્ગી. * ખગોળ : ચંદ્ર-મંગળની પિધાન યુતિ. * ખગોળ : ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ. * ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : આજથી સૂર્યનો નિરયન વૃશ્વિક પ્રવેશ થાય છે. હવામાન શાસ્ત્રની દૃષ્ટિએ ગુજરાતી કારતક માસમાં વૃિૃક-સંક્રાંતિના જેટલા વધુ દિવસો સમાય તેટલું વધુ સારું ગણાય. ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ બજારમાં સાધારણ ઢીલું હવામાન સૂચવે છે. બાગાયતમાં કાળજી રાખવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન