Astrology 16Th June 2019 Daily Horoscope Rashifal Video
  • Home
  • Featured
  • વટસાવિત્રી વ્રતની પૂનમ , જાણો સિંહ રાશિના જાતકનો કેવો રહેશે દિવસ – Video

વટસાવિત્રી વ્રતની પૂનમ , જાણો સિંહ રાશિના જાતકનો કેવો રહેશે દિવસ – Video

 | 7:00 am IST

ચંપક ચતુર્દશી (બંગાળ), વટસાવિત્રી વ્રતની પૂનમ, વિંછુડોવિક્રમ સંવત રાશિ ૨૦૭૫, જેઠ સુદ ચૌદશ, રવિવાર તા. ૧૬-૬-૨૦૧૯.

મેષ રાશિ મનોબળ વધતું લાગે. ચિંતા-તણાવ હળવા બને. ધન આગમન કરતાં ગમન વધતાં દેવું જણાય.વૃષભ રાશિ સ્થાનફેર કે પ્રગતિની તક. કાર્ય સફળતા. ગૃહજીવનના પ્રશ્નો હલ થાય. યશપ્રાપ્તિ.મિથુન રાશિ અગત્યની કામગીરીઓ આગળ વધે. ફળદાયી રહે. મિલન-મુલાકાત, આનંદ પ્રસંગ.કર્ક રાશિ આર્થિક સમસ્યા ઉકેલાય. કૌટુંબિક કાર્ય થાય. તબિયતની કાળજી લેવી પડે.

સિંહ રાશિ માનસિક તણાવ અનુભવાય. ગૃહવિવાદ. તબિયત સુધરે. ખર્ચનો પ્રસંગ. પ્રવાસ.કન્યા રાશિ આવક કરતાં જાવક વધવા ન દેશો. નાણાભીડ રહે. શત્રુભય-રોગભય ચિંતા.તુલા રાશિ સ્નેહીથી મિલન. લાભદાયી તક-પ્રગતિ અંગે શુભ સમાચાર. પ્રવાસ મજાનો બને.વૃશ્વિક રાશિ પ્રતિકૂળતા દૂર થાય. નોકરીનું કામ બને. શત્રુભય દૂર થાય. આરોગ્ય સુધરતું લાગે.

ધન રાશિ મહત્ત્વના પ્રશ્નોનો હલ જણાય. નવીન પ્રગતિકારક તક સર્જાય. પ્રવાસ-મુલાકાત ફળે.મકર રાશિ વ્યથા-વિષાદ દૂર થાય. આરોગ્ય ચિંતા ઉકેલાય. નાણાકીય કાર્ય થાય. વિવાદનો હલ મળે.કુંભ રાશિ મનની મુરાદ બર લાવવા વધુ પ્રયત્નો જરૃરી. મહત્ત્વની મદદ-સહકાર. ગૃહજીવનમાં સંવાદિતા.મીન રાશિ ખર્ચનો પ્રસંગ. આરોગ્ય સાચવવું. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. શત્રુચિંતા દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન