Astrology 17th April 2019 Rashifal horoscope video
  • Home
  • Featured
  • આજે જૈન મહાવીર જયંતી, મેષ રાશિ માટે ખાસ દિવસ, જાણો કેવો રહેશે તમારો દિવસ

આજે જૈન મહાવીર જયંતી, મેષ રાશિ માટે ખાસ દિવસ, જાણો કેવો રહેશે તમારો દિવસ

 | 7:00 am IST

 તા. ૧૭-૪-૨૦૧૯. વિક્રમ સંવત રાશિ ૨૦૭૫, ચૈત્ર સુદ તેરસ, બુધવાર,અનંગ ત્રયોદશી, જૈન મહાવીર જયંતી, પ્રદોષ, બુધ-શુક્રની યુતિ

મેષ રાશિ પ્રતિકૂળતાઓ છતાં આગળ વધવાની તક મળે. ખર્ચનું પ્રમાણ વધવા ન દેશો. તબિયત સાચવવી.વૃષભ રાશિ ગૃહજીવનમાં, સામાજિક કે અન્ય પ્રસંગો અંગે વિલંબ જણાય. તણાવ રહે. નાણાભીડ વધશે.મિથુન રાશિ કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડશે. મિત્રવર્ગ ઉપયોગી બને. મિલન-મુલાકાત ફળે.

કર્ક રાશિ આવક સામે જાવક વધશે અને કોઈ ઉઘરાણી મળતા રાહત. સ્નેહીથી વિયોગ કે મનદુઃખ.સિંહ રાશિ તણાવ હળવો બને. કૌટુંબિક, ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકશો. મકાન-વાહન અંગે અવરોધ.કન્યા રાશિ ધાર્યું કામ અટકતું લાગે. ખર્ચા વધશે. તબિયત સાચવવી. યાત્રા.તુલા રાશિ લાભની આશા વિલંબિત જણાય. અંગત મૂંઝવણ. શત્રુભય દૂર થાય.વૃશ્વિક રાશિ સંજોગો સામે સંઘર્ષ કરવો પડે. મનની સમસ્યા સતાવતી લાગે. કોઈની મદદ ઉપયોગી બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન