Astrology 22nd May 2019 Daily Horoscope Rashifal Video
  • Home
  • Featured
  • સંકષ્ટ ચતુર્થી અને ચંદ્ર ઉદય, જાણો કેવો રહેશે મેષ રાશિના જાતકનો આજનો દિવસ

સંકષ્ટ ચતુર્થી અને ચંદ્ર ઉદય, જાણો કેવો રહેશે મેષ રાશિના જાતકનો આજનો દિવસ

 | 7:00 am IST

તા. ૨૨/૫/૨૦૧૯, બુધવાર, સંકષ્ટ ચતુર્થી, રાષ્ટ્રીય કેલેન્ડરમાં સૌર જ્યેષ્ઠ શરૃ, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ, વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ વદ ચોથ, બુધવાર તા. ૨૨-૫-૨૦૧૯.

મેષ રાશિ સુખ-સંપત્તિ- વાહન અંગેના કામમાંઅં તરાયો. ઘરમાં ક્લહ ટાળવો. વડીલની ચિંતા.વૃષભ રાશિ મહત્ત્વનાં કામકાજો માટે પ્રગતિ જણાય. પ્રવાસ. મિલન-મુલાકાત. વિવાદ ટાળજો.મિથુન રાશિ આવક સામે જાવક વધતાં કઠિન સંજોગો. કૌટુંબિક તબિયત ચિંતા જણાય.કર્ક રાશિ સંજોગો તણાવ-પ્રતિકૂળતા સૂચવે છે. ગૃહવિવાદ. મનદુઃખ. પ્રવાસમાં વિઘ્ન.

સિંહ રાશિ વ્યય-નુકસાનનો પ્રસંગ. આરોગ્ય અકસ્માત અંગે સાવધ રહેવું. વ્યર્થ સમય.કન્યા રાશિ આપના પ્રયત્નો સફળ જણાય। ધીમી પ્રગતિ અને સાનુકૂળ તક.તુલા રાશિ પુરુષાર્થ વધારવો પડે. તણાવ રહે. સંપત્તિ અંગે ચિંતા. ગૃહવિવાદ.

વૃશ્વિક રાશિ ભાગ્યદેવી રુઠે તેમ બની શકે. સાહસ-શેર- સટ્ટા ન કરવા. વિઘ્ન જણાય.ધન રાશિ અંગત સમસ્યા. આરોગ્ય ચિંતા. શત્રુભય. નાણાભીડ આવી શકે. મકર રાશિ મહત્ત્વના કામકાજો સફળ બને. ધીરજનાં ફળ મીઠાં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન