Astrology 23 September 2018 horoscope video
  • Home
  • Astrology
  • ચંદ્ર-શુક્રનો ત્રિકોણ યોગ, જાણો રવિવારે કઇ રાશિને થશે લાભ કે નુકસાન

ચંદ્ર-શુક્રનો ત્રિકોણ યોગ, જાણો રવિવારે કઇ રાશિને થશે લાભ કે નુકસાન

 | 7:00 am IST

દરેક વ્યક્તિના જીવન પર રાશિઓની ખરાબ અને સારી એમ બન્ને પ્રકારની અસર થતી હોય છે. તો જાણો રવિવારના દિવસે કઇ રાશિના જાતકોને થશે લાભ અને  કોને થશે નુકસાન .

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ ચૌદશ, રવિવાર, તા. ૨૩-૦૯-૨૦૧૮. પંચક, ચૌદશ વૃદ્ધિતિથિ, અનંત ચતુર્દશી, વિષુવદિન, દક્ષિણ ગોલ શરૃ, દૈનિક તિથિ : સુદ ચૌદશ (આખો દિવસ)- વૃદ્ધિતિથિ, ચંદ્ર નક્ષત્ર : શતતારા ક. ૨૧-૫૦ સુધી પછી પૂર્વાભાદ્રપદ, ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ), જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.).

* સૂર્ય સાયન તુલા રાશિમાં ક. ૦૭-૨૫થી, * ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ, * બુધ-શનિનો કેન્દ્રયોગ, ચૌદશ વૃદ્ધિતિથિ. પંચક. ગોત્રિરાત્રિ વ્રત શરૃ. અનંત ચતુર્દશી