Astrology 23rd April 2019 Rashifal horoscope video
  • Home
  • Featured
  • વિંછુડો અને ચૈત્ર વદ ચોથ, ચંદ્ર ગુરુની યુતિ, કેવો રહેશે તમારો આજનો દિવસ – Video

વિંછુડો અને ચૈત્ર વદ ચોથ, ચંદ્ર ગુરુની યુતિ, કેવો રહેશે તમારો આજનો દિવસ – Video

 | 7:00 am IST

તા. ૨૩/૪/૨૦૧૯, મંગળવાર, વિંછુડો ક. ૧૭-૧૭ સુધી, ચંદ્ર-ગુરુની યુતિ, સૂર્ય-હર્ષલની યુતિ, વિક્રમ સંવત : ૨૦૭૫, ચૈત્ર વદ ચોથ, વિંછુડો ક. ૧૭-૧૭ સુધી. * જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિને નક્ષત્ર શાંતિપૂજા માટે યોગ્ય દિવસ. કુમારયોગ ક. ૧૭-૧૭થી શરૃ. ખગોળ : સૂર્ય-હર્ષલની યુતિ. ચંદ્ર-ગુરુની યુતિ. * 

મેષ રાશિ લાભની-આવકની આશા ઠગારી નીવડતી જણાય. છેલ્લી ઘડીએ કામ અટકતા લાગે. તબિયત સાચવી લેવી.વૃષભ રાશિ માનસિક તણાવ રહે. કાર્યબોજો વધે. ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો. પ્રવાસ.મિથુન રાશિ નોકરી-ધંધા યા અન્ય મહત્ત્વની કામગીરીઓ આગળ વધે. સફળતાની તક. કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું પડે.કર્ક રાશિ ખોટા ખર્ચ-વ્યય અટકાવજો. કોઈ આર્િથક સમસ્યા દેખાય. મિત્ર ઉપયોગી બને. ગૃહજીવનમાં મનદુઃખ નિવારવું.

સિંહ રાશિ આશા નિરાશામાં પલટાતી જોવાય. અવરોધ બાદ કાર્ય સફળતા મળે. તબિયત સચવાય. પ્રવાસ ફળે.કન્યા રાશિ ધાર્યું કામ વિલંબમાં પડે. પ્રવાસ અંગે વિઘ્ન બાદ પ્રગતિ. કૌટુંબિક ચિંતા હળવી બને.તુલા રાશિ આવક કરતાં જાવક વધતી જણાય. જે નાણાભીડ રખાવે. તબિયત સુધરે. અન્ય કામકાજો અંગે સાનુકૂળ તક.વૃશ્વિક રાશિ સમસ્યા યા મૂંઝવણના કારણે તણાવ. મહેનત વધે. આવેલી તક સરે નહીં તે જોજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન