Astrology 24th April 2019 Rashifal horoscope video
  • Home
  • Featured
  • સૂર્ય-ચંદ્રનો ત્રિકોણયોગ, વૃષભ રાશિ માટે છે આજનો દિવસ ખાસ – Video

સૂર્ય-ચંદ્રનો ત્રિકોણયોગ, વૃષભ રાશિ માટે છે આજનો દિવસ ખાસ – Video

 | 7:00 am IST

તા. ૨૪/૪/૨૦૧૯, બુધવાર, કુમારયોગ ક. ૧૮-૩૫ સુધી, પ્લૂટો વક્રી, સૂર્ય-ચંદ્રનો ત્રિકોણયોગ, વિક્રમ સંવત : ૨૦૭૫, ચૈત્ર વદ પાંચમ કુમારયોગ ક. ૧૮-૩૫ સુધી. * રવિયોગ ક. ૧૮-૩૫થી શરૃ. * પ્લૂટો વક્રી. * સૂર્ય-ચંદ્રનો ત્રિકોણયોગ. * ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ. * 

મેષ રાશિ ખોટા ખર્ચા વધવા ન દેશો. કેટલીક પ્રતિકૂળતા જણાય. શત્રુભય અનુભવાય.વૃષભ રાશિ લાભદાયી કાર્યરચના થાય. સ્નેહી-સ્વજનથી મિલન. પ્રવાસ સફળ બને.મિથુન રાશિ સુખદ્ પ્રસંગ. અગત્યની ચીજવસ્તુ, સુખ-સગવડ મળે. કાર્ય સફળતા.કર્ક રાશિ ભાગ્યદેવી પર સામાન્ય આધાર રાખવો. કર્મ પર ભરોસો રાખવો. સાનુકૂળ સંજોગો ઉત્પન્ન થાય.

સિંહ રાશિ અવરોધ જણાય. નાણાભીડ. તબિયત સાચવવી. ચિંતા જણાય.કન્યા રાશિ પ્રયત્નો ફળે. ગૃહજીવનમાં સંવાદિતા. મિલન-મુલાકાતથી હર્ષ.તુલા રાશિ આરોગ્ય સાચવવું. ખોટા ખર્ચા જણાય. શત્રુવૃદ્ધિ ન થાય તે જોજો.વૃશ્વિક રાશિ તણાવ વધતો લાગે. કામનો ભાર જણાય. સંતાનથી મનદુઃખ. સ્નેહીથી સહકાર.ધન રાશિ અગત્યની કામગીરી માટે સાનુકૂળતા. મકાન-વાહન અંગે કાર્ય થાય. સ્નેહીથી સંવાદિતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન