Astrology 24th May 2019 Daily Horoscope Rashifal Video
  • Home
  • Featured
  • સૂર્ય બુધથી અતિ નજીક, કઇ રાશિના જાતકોને આજનો દિવસ રહેશે શુભ – Video

સૂર્ય બુધથી અતિ નજીક, કઇ રાશિના જાતકોને આજનો દિવસ રહેશે શુભ – Video

 | 7:00 am IST

તા. ૨૪/૫/૨૦૧૯, શુક્રવાર, છઠ્ઠ વૃદ્ધિતિથિ, પારસી જરથોસ્તનો દિશો, સૂર્ય બુધથી અતિ નજીક, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ, વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ વદ છઠ્ઠ, શુક્રવાર તા. ૨૪-૫-૨૦૧૯.

મેષ રાશિ મકાન-વાહન અંગે કાર્ય ઉકેલાય. અગત્યની મુલાકાત ફળે.વૃષભ રાશિ ચિંતાઓ હળવી બને. લાભની તક ઉન્નતિ પ્રતિ દોરી જાય. પ્રવાસ ફળે.મિથુન રાશિ મનની શાંતિ હણાતી લાગે પણ પછી સુખ મળે. ખર્ચા વધશે. સ્નેહી-સ્વજનની મદદ.કર્ક રાશિ ધાર્યા કામમાં પ્રગતિકારક સંજોગ. ગૃહજીવનના કામ પતે. સુખદ્ અનુભવ.

સિંહ રાશિ આવક કરતાં જાવક વધતી લાગે. તબિયત નરમગરમ. ચિંતા હળવી બને.કન્યા રાશિ લાભદાયી કાર્યરચના. ધીમી પ્રગતિ. સ્વજન-પ્રિય પાત્રથી સંવાદિતા.તુલા રાશિ પ્રયત્નો કારગત નીવડે. ફળ સારું આવે. મહત્ત્વની વ્યક્તિ મદદરૃપ બને.વૃશ્વિક રાશિ અવરોધ દૂર થાય. અગત્યની તક મળે. પ્રવાસ-પર્યટન ફળે. ચિંતા દૂર થાય.

ધન રાશિ વિઘ્ન બાદ કાર્ય સફળતા. નાણાભીડ. કૌટુંબિક સમસ્યા અંગે કોઇ હલ મળે.મકર રાશિ જીવનસાથીનો સહકાર મળે. મનમેળ રહે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. ખર્ચા રહે.કુંભ રાશિ મનની મુરાદ મનમાં રહેવા સંભવ. નાણાકીય સમસ્યા અનુભવાય.મીન રાશિ પ્રિયજન-સંતાન અંગે કાર્ય થાય. લાભદાયી તક. પ્રવાસ મજાનો રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન