Astrology 25th April 2019 Daily Rashifal horoscope video
  • Home
  • Featured
  • ચંદ્ર-શનિની પિધાન યુતિ, મેષ રાશિને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો આવશે ઉકેલ

ચંદ્ર-શનિની પિધાન યુતિ, મેષ રાશિને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો આવશે ઉકેલ

 | 7:00 am IST

તા. ૨૫/૪/૨૦૧૯, ગુરુવાર,રવિયોગ ક. ૨૦-૩૭ સુધી, ચંદ્ર-શનિની પિધાન યુતિ, બુધ રેવતી નક્ષત્ર પ્રવેશ, વિક્રમ સંવત : ૨૦૭૫, ચૈત્ર વદ છઠ્ઠ, ગુરુવાર તા. ૨૫-૪-૨૦૧૯.રવિયોગ ક. ૨૦-૩૭ સુધી. દગ્ધયોગ સૂર્યોદયથી ક. ૧૨-૪૭ સુધી. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૨-૪૭થી ૨૫-૩૯ સુધી. * બુધ રેવતી નક્ષત્ર પ્રવેશ.

મેષ રાશિ આપના લાંબા સમયથી ચાલતી કોઈ સમસ્યા કે રુકાવટો હશે તો હવે હલ કરી શકશો.વૃષભ રાશિ પ્રતિકૂળતાના સંજોગો હશે તો દૂર થાય. નાણાભીડનો ઉપાય મળે. પ્રવાસ ફ્ળે. મિથુન રાશિ સામાજિક પ્રવૃત્તિ અને કામગીરી અંગે સાનુકૂળતા. સ્વજનથી સહાય. ખર્ચ વધે.કર્ક રાશિ પ્રવાસ, મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા. તબિયત સાચવી શકશો. નાણાભીડ રહે.

સિંહ રાશિ અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થાય. તણાવ હળવો બને. નાણાભીડ દૂર કરવાનો હલ મળે.કન્યા રાશિ આપના પ્રયત્નો ફ્ળદાયી બનતાં જણાય. પ્રેમની આશ અધૂરી જણાય. સંતાનની સમસ્યા હલ થાય.તુલા રાશિ તણાવ દૂર થતો જણાય. કાર્ય સફ્ળતા માટે પ્રયત્નો વધારવા પડે. સ્નેહી-સ્વજનથી મિલન.વૃશ્વિક રાશિ આવક સામે ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો. ગેરસમજો ટાળવી. લાગણી હણાતી જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન