Astrology 26th June 2019 Daily horoscope Rashifal Video
  • Home
  • Featured
  • કન્યા રાશિના જાતકોનું ભાગ્ય અને સંજોગો બદલાશે, કેવો રહેશે દિવસ – Video

કન્યા રાશિના જાતકોનું ભાગ્ય અને સંજોગો બદલાશે, કેવો રહેશે દિવસ – Video

 | 7:00 am IST

તા. ૨૬/૬/૨૦૧૯, બુધવાર,પંચક, ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, ચંદ્ર-શનિનો ત્રિકોણયોગ

મેષ રાશિ આર્થિક સમસ્યાનો હલ મળે. પ્રવાસ ફળે. સ્ત્રી વર્ગને લાભ.વૃષભ રાશિ મનોકામના ર્પૂિતની તક મળે. ઘરમાં રાહત. તબિયત સુધરે.મિથુન રાશિ આવક સામે ખર્ચા વધે. તબિયત સાચવવી. વિઘ્ન જણાય.કર્ક રાશિ આપના મનની મુરાદ ફળે. લાભદાયી તક. પ્રવાસ. મિલન-મુલાકાત.સિંહ રાશિ મહત્ત્વનાં કામકાજો ફળે. નોકરી-ધંધામાં કામનો બોજ. તબિયત જળવાઈ રહે.

કન્યા રાશિ ભાગ્ય અને સંજોગો બદલાતા રાહત મળે. પ્રવાસ યોજના થાય.તુલા રાશિ વિલંબ જણાય. વિઘ્ન બાદ લાભ. વિરોધીથી સાચવવું. રોગભય.વૃશ્વિક રાશિ આપના ગૃહજીવન, ભાગીદારીના કામકાજમાં સાનુકૂળતા વધે. પ્રવાસ ફળે. મિલન-મુલાકાત.ધન રાશિ શત્રુ-હરીફ વર્ગથી પરેશાની. કૌટુંબિક તણાવ. નાણાભીડ.

મકર રાશિ અગત્યના સંપત્તિ-વાહન કાર્ય થાય. મનની અશાંતિ દૂર થાય.કુંભ રાશિ સામાજિક કાર્ય બને. સ્નેહીથી મિલન. વિવાદ-ક્લેશ ટાળવા.મીન રાશિ પ્રયત્નો ફળે. પ્રવાસ. સ્વજનથી મદદ મળે. વિશ્વાસે વહાણ ન હાંકવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન