Astrology 26th May 2019 Daily Horoscope Rashifal Video
  • Home
  • Featured
  • વૈશાખ વદ સાતમ અને રવિયોગ, મકર રાશિ માટે આજનો દિવસ ખાસ – Video

વૈશાખ વદ સાતમ અને રવિયોગ, મકર રાશિ માટે આજનો દિવસ ખાસ – Video

 | 7:00 am IST

તા. ૨૬/૫/૨૦૧૯, રવિવાર, ભાનુ સપ્તમી, કાલાષ્ટમી, પંચક, રવિયોગ ક. ૧૩-૧૪ સુધી, ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર, વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ વદ સાતમ, રવિવાર તા. ૨૬-૫-૨૦૧૯.

મેષ રાશિ સંપત્તિ, વાહન અંગે વ્યય. તબિયત સુધરે. આર્થિક સંકડામણ અનુભવાય.વૃષભ રાશિ સાનુકૂળ તક સર્જાય. સ્નેહી-સ્વજનથી મિલન. ભાગ્ય બદલાતું દેખાય.મિથુન રાશિ આપની આર્થિક સમસ્યાનો કોઇ હલ મળે. કૌટુંબિક તણાવ દૂર કરી શકો.

કર્ક રાશિ સંજોગો કઠિન હોય તો પણ માર્ગ કાઢી શકો. અણધારી સહાયથી કાર્ય સફળતા.સિંહ રાશિ તબિયતની કાળજી લેવી. આર્થિક પ્રશ્ન ગૂંચવાયો હોય તો ઉકેલની આશા રહે. જીવનસાથીથી મનદુઃખ-કષ્ટ અનુભવાય.કન્યા રાશિ આવક વધારવાના પ્રયત્નો ધીમે ધીમે ફળતા જણાય. સ્નેહી-સગાંની મદદ. પ્રવાસ ફળે.તુલા રાશિ નોકરી-વ્યવસાયિક સંજોગ સુધરવાનો યોગ. લાભની રચના. સંપત્તિ ચિંતા. વડીલને તણાવ.

વૃશ્વિક રાશિ અવરોધમાંથી બહાર આવવાનો માર્ગ મળે. મિલન-મુલાકાત- યાત્રા- નવીન તક મળે.ધન રાશિ આરોગ્ય કષ્ટકારક બને. ખોટા ખર્ચા ટાળજો. ગૃહજીવનના પ્રશ્નો મૂંઝવે. નાણાભીડ.મકર રાશિ જીવનસાથીનો સહકાર. ગૃહવિવાદને શમાવી શકો. પ્રવાસ. તણાવ દૂર થાય.કુંભ રાશિ નોકરીમાં તક. રોગ-શત્રુ ચિંતા દૂર થાય. નાણાકીય કામમાં વિલંબ-વિઘ્ન જણાય.મીન રાશિ પ્રયત્નો ફળે. ઉન્નતિની તક. મિલન-મુલાકાત પ્રસન્નતા. પ્રવાસ સફળ બને.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન