Astrology 5Th December 2018 Horoscope Video
  • Home
  • Featured
  • ચંદ્ર-નેપ્ચ્યૂનનો ત્રિકોણયોગ, વૃષભ રાશિ સહિત આ રાશિને થશે અધધધ ફાયદા

ચંદ્ર-નેપ્ચ્યૂનનો ત્રિકોણયોગ, વૃષભ રાશિ સહિત આ રાશિને થશે અધધધ ફાયદા

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, કારતક વદ તેરસ, બુધવાર, તા. ૫-૧૨-૨૦૧૮, વીર (જૈન) સંવત : ૨૫૪૫, શાલિવાહન શક : ૧૯૪૦, યુગાબ્દ (કલિ) : ૫૧૨૦, ભારતીય દિનાંક : ૧૪-માર્ગશીર્ષ, પારસી માસ : તીર, રોજ : ૨૧- રામ, મુસ્લિમ માસ : રબિ ઉલ અવ્વલ, રોજ : ૨૬, દૈનિક તિથિ : વદ તેરસ ક. ૧૨-૦૩ સુધી, ચંદ્ર નક્ષત્ર : વિશાખા ક. ૨૭-૩૪ સુધી પછી અનુરાધા, ચંદ્ર રાશિ : તુલા ક. ૨૧-૨૫ સુધી પછી વૃિૃક, જન્મ નામાક્ષર : તુલા (ર.ત.), વૃિૃક (ન.ય.), કરણ : વણિજ/બવ/ બાલવ, યોગ : અતિગંડ ક. ૨૨-૩૨ સુધી પછી સુકર્મા.

સંત જ્ઞાાનેશ્વર પુણ્યતિથિ. આજે તેરસ તિથિ દિવસે ક. ૧૨-૦૩ સમયે સમાપ્ત થાય છે તેથી રાત્રિના ભાગે ચૌદશ તિથિ હોવાથી માસિક શિવરાત્રિ આજે છે. * વિંછુડો ક. ૨૧-૨૫થી શરૃ. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૨-૦૩થી ૨૪-૦૪ સુધી. * ચંદ્ર-નેપ્ચ્યૂનનો ત્રિકોણયોગ. * કૃષિ જ્યોતિષ : ભૂમિ સંરક્ષણ-હળખેડ તથા કૃષિકાર્યો માટે અનુકૂળ. આજે લોન-કરજ- દેવું કરવાની સલાહ નથી. બપોર સુધી બાગાયત-ઔષધી ઉછેર તથા ગંજબજારની કામગીરી માટે શુભ. કંદમૂળ-મગફળી- કપાસમાં સુધારા તરફી હવામાન જણાય. લસણમાં સુધારો-મજબૂતાઇ જોવા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન