Astrology 7th October 2018 zodiac video
  • Home
  • Astrology
  • ચંદ્ર-શનિનો કેન્દ્ર યોગ, કઇ રાશિ માટે નીવડશે લક્ષ્મીકારક- Video

ચંદ્ર-શનિનો કેન્દ્ર યોગ, કઇ રાશિ માટે નીવડશે લક્ષ્મીકારક- Video

 | 7:00 am IST

દરેક વ્યક્તિના જીવન પર રાશિઓની ખરાબ અને સારી એમ બન્ને પ્રકારની અસર થતી હોય છે. તો જાણો સોમવારના દિવસે કઇ રાશિના જાતકોને થશે લાભ અને  કોને થશે નુકસાન..

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા વદ ચૌદશ, સોમવાર, તા. ૮-૧૦-૨૦૧૮, વીર (જૈન) સંવત : ૨૫૪૪, શાલિવાહન શક : ૧૯૪૦, યુગાબ્દ (કલિ) : ૫૧૨૦, ભારતીય દિનાંક : ૧૬-આશ્વિન, પારસી માસ : અરદી બેહેસ્ત, રોજ : ૨૩-દેપદીન, મુસ્લિમ માસ : મોહરમ.

ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ. * કૃષિ જ્યોતિષ : પીપળાના વૃક્ષના દર્શન કરવા. વડ-પીપળા જેવા લાંબા આયુષ્યવાળા વૃક્ષોના ઉછેર-વિકાસમાં વિશેષ ધ્યાન આપવું જોઇએ. રોજિંદા પરચૂરણ કાર્યો થઇ શકે.