Astrology 9th mantra will lead to success in the job video
  • Home
  • Featured
  • આજે નવમું નોરતું, 9 મંત્રનો જાપ કરવાથી નોકરીમાં મળશે સફળતા

આજે નવમું નોરતું, 9 મંત્રનો જાપ કરવાથી નોકરીમાં મળશે સફળતા

 | 8:34 am IST

નવરાત્રિનો અંતિમ દિવસ છે ત્યારે મા દૂર્ગાના નવમાં સ્વરૂપની કરીએ આરાધાન..મા સિદ્ધદાત્રી જે ભક્તોને આપે છે કાર્ય સિદ્ધ થવાના આશીર્વાદ..તેમની પૂજન વિધિની સાચી રીત જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

ચૈત્રી નવરાત્રીનું નવમું નોરતું છે. નવદુર્ગાનું નવમું સ્વરુપ મા સિદ્ધિદાત્રી છે. કોરોનાના સંકટ વચ્ચે સિદ્ધિદાત્રી દેવી સૌની રક્ષા કરશે જેના માટે કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય છે. જે કરવાથી દરેક દુ:ખ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન