Astrology Benefits Of peacock pinch video
  • Home
  • Featured
  • ઘરમાં રાખશો મોરપીંછ તો લક્ષ્મીજી તમારી પર થશે પ્રસન્ન

ઘરમાં રાખશો મોરપીંછ તો લક્ષ્મીજી તમારી પર થશે પ્રસન્ન

 | 10:13 am IST

ભગવાન કૃષ્ણને મનપસંદ વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ મોરપીંછ છે. કહેવાય છે કે જેની પાસે મોરપીંછ હોય છે તેમની સમીપ ભગવાન કૃષ્ણ હાજરાહજુર હોય છે. અને આપણા શાસ્ત્રમાં પણ એ બાબતનો ઉલ્લેખ કરાયો છે જો આપના ઘરમાં પણ આપ મોરપીંછની હયાતી રાખશો તો મા લક્ષ્મી અને ભગવાન નારાયણ બન્નેની કુપા આપ પ્રાપ્ત કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન