astrology bhakti lankapati ravan kidnapping ram mother
  • Home
  • Videos
  • લંકાપતિ રાવણે કેમ શ્રી રામની માતા કૌશલ્યાનું કર્યું હરણ

લંકાપતિ રાવણે કેમ શ્રી રામની માતા કૌશલ્યાનું કર્યું હરણ

 | 10:04 am IST

રામાયણમાં પોતાની બહેન શુરપંખાના અપમાનનો બદલો લેવા લંકાપતિ રાવણે માતા સીતાનું હરણ કર્યુ હતુ તે તો આપે સાંભળ્યુ હશે પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી એક કથા અનુસાર લંકાપતિ રાવણે માતા સીતા પૂર્વે કર્યુ હતુ પ્રભુ શ્રી રામની માતા કૌશલ્યાનું હરણ. કયા કારણોસર થયુ માતા કૌશલ્યાનું હરણ આવો જાણીએ આ રહસ્યમય ગાથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.