Astrology Bhakti Surendranagar Patdi Rajbai video
  • Home
  • Featured
  • સુરેન્દ્રનગરના પાટડીમાં બિરાજે છે સાક્ષાત રાજબાઇ માતા, માએ બતાવ્યો હતો પરચો

સુરેન્દ્રનગરના પાટડીમાં બિરાજે છે સાક્ષાત રાજબાઇ માતા, માએ બતાવ્યો હતો પરચો

 | 9:53 am IST

દર્શન કરીશુ એક એવા સ્થાનકના કે જ્યાં બિરાજે છે શક્તિ સ્વરુપા રાજબાઈ માતા.. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું ઝીંઝુવાડા ગામમાં પૌરાણિક ઈતિહાસ ધરાવે છે. કારણ કે અહિં ગર્ભગૃહમાં બિરાજે છે સાક્ષાત રાજબાઈ માતા.. કેવી રીતે અહિં માનુ પ્રાગટ્ય થયુ અને માએ કોને પરચો બતાવ્યો આવો જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન