Astrology Bhakti Uttarayan katha video
  • Home
  • Featured
  • મકરસંક્રાંતિએ કરવામાં આવે છે સૂર્યની ઉપાસના, જાણો તેની સંપૂર્ણ કથા

મકરસંક્રાંતિએ કરવામાં આવે છે સૂર્યની ઉપાસના, જાણો તેની સંપૂર્ણ કથા

 | 11:00 am IST

મકરસંક્રાંતિ એટલે અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ. આ એ પર્વ છે જેમાં સૂર્યની ઉપાસના કરી લોકો હર્ષોલ્લાસ સાથે પતંગની મજા માણતા હોય છે. પરંતુ સનાતન ધર્મના શાસ્ત્રોમાં સંક્રાંતિ સાથે અન્ય પણ ખાસ વાતો જોડાયેલી છે. તો આવો આ પર્વનું મહત્વ અને તેની પાછળનું શાસ્ત્રોક્ત કારણ સરળ ભાષામાં સમજીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.