Astrology Bhakti valsad dharampur shivling video
  • Home
  • Videos
  • અષ્ટધાતુમાંથી નિર્માણ થયું છે ધરમપુરનું આ શિવલિંગ, જુઓ Video

અષ્ટધાતુમાંથી નિર્માણ થયું છે ધરમપુરનું આ શિવલિંગ, જુઓ Video

 | 12:45 pm IST

વલસાડના ધરમપુરમાં એક એવુ શિવાલય આવેલુ છે જે તેરમા જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. ભાવભાવેશ્વરનુ આ ધામનો મહિમા આ વાત પરથી જ સમજી શકાય છે. આ ધામમાં સ્થાપિત શિવલિંગ અષ્ટધાતુમાંથી નિર્માણ પામ્યુ છે. તો આવો જ્યા તમામ મનોકામના પૂરી થાય છે એવા આ પ્રાચીન શિવાલયના દર્શન કરી આપણે પણ કૃતાર્થ થઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન