Astrology Bhakti Who cheated God Gajanan?
  • Home
  • Featured
  • કોણે છેતર્યા હતા ભગવાન ગજાનનને, જાણો વિગતે તેની આખી કથા

કોણે છેતર્યા હતા ભગવાન ગજાનનને, જાણો વિગતે તેની આખી કથા

 | 12:19 pm IST

ગણેશજી માટે એવું કહેવાય છે કે તે વિધ્નહર્તા છે અને સાથે જ જલદીથી પ્રસન્ન થનાર દેવતા છે. જો કોઇ સાચા મનથી ગણશજીની પ્રાર્થના કરે છે તો ગૌરી નંદન પ્રસન્ન થઇ જાય છે. જો આજે અમે તમને જણાવીશું કે કઇ રીતે એક વૃદ્ધાની ભક્તિથી ગણેશજી પ્રસન્ન થયા હતા અને કઇ રીતે ગણેશજીને છેતરીને વૃદ્ધાએ માંગ્યા હતા. તો ચાલો જોઇએ ગણેશજી છેતરાયા હતા તે અંગે વિગતે…
આ પણ વાંચો : દર્શન કરો પોરબંદરના 150 વર્ષ જૂના લાડુતુલા ગણેશ મંદિરના, જૂઓ Video