Video : દર્શન કરો કઠવાડા પાસે આવેલા હનુમાનદાદાના મંદિરના - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8700 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો કઠવાડા પાસે આવેલા હનુમાનદાદાના મંદિરના

Video : દર્શન કરો કઠવાડા પાસે આવેલા હનુમાનદાદાના મંદિરના

 | 2:12 pm IST

હનુમાનદાદા પર અનોખી શક્તિ રહેલી છે ત્યારે તેવા જ હનુમાનદાદાની વાત કરીએ તો કઠવાડા ગામ પાસે આવેલા તપોવન ફાર્મમાં લંબે હનુમાનજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જેમની મૂર્તિમાં જ ઘણું તેજ જોવા મળે છે. ઉપરાંત આ મૂર્તિની પ્રાગટ્ય ગાથા બીજા મંદિર કરતાં અનોખી જ છે.

આ મૂર્તિ 1965માં કઠવાડા ગામમાં મહાદેવના મંદિરમાં ઝાડની નીચે કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષો પહેલા રામજી મંદિરના મહન્ત અમરજીનાથજી બાપુ એકવાર સપનું આવ્યું અને તેમને ભાસ થયો અને હનુમાનજીએ કહ્યું કે “મારી પ્રતિષ્ઠા સારી જગ્યાએ કરો” ત્યાર બાદ બાપુની પ્રેરણા થઇને આ મૂર્તિ તેમના સેવકો દ્વારા કઠવાડા ગામ નજીક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી..