Video : દર્શન કરો ઋણમુક્ત હનુમાનદાદાના મંદિરના - Sandesh
  • Home
  • Videos
  • Video : દર્શન કરો ઋણમુક્ત હનુમાનદાદાના મંદિરના

Video : દર્શન કરો ઋણમુક્ત હનુમાનદાદાના મંદિરના

 | 2:22 pm IST

આણંદના બોરસદના ઋણમુક્ત હનુમાનજીનું અદભૂત અને સુંદર મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે.

એવું કહેવાય છે કે જે ભક્ત દેવાદાર બની ગયો હોય અને હનુમાનજીના આ સ્થાનકે આવે તો તેનું દેવું ધીરે ધીરે ઉતરી જાય છે. એટલે જ તો કહેવાય છે ઋણમુક્ત હનુમાનજી. તો આવો કરીએ દર્શન ઋણમુક્ત હનુમાનજીના.