Astrology How Pitru Will Receive Sadness shradh, Do This One Worship
  • Home
  • Featured
  • કેવી રીતે પિતૃઓને પ્રાપ્ત થશે સદગતિ, કરો આ એક પૂજા

કેવી રીતે પિતૃઓને પ્રાપ્ત થશે સદગતિ, કરો આ એક પૂજા

 | 9:16 am IST

હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે કહેવાય છે આપણા પૂર્વજો આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય તે માટે આ પવિત્ર દિવસો દરમ્યાન બને એટલા શાસ્ત્રોક્ત ઉપાયો કરવા જ જોઈએ…

ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે વિષ્ણુની અષ્ટપટરાણીઓના પૂજન દ્રારા કેવી રીતે પ્રાપ્ત થશે પિતૃઓને સદગતિ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન