If also feeding bird Otherwise it may be inauspicious
  • Home
  • Astrology
  • તમે પણ નાંખો છો પક્ષીઓને દાણા તો ખાસ વાંચી લો, નહીંતર થઇ શકે છે અશુભ

તમે પણ નાંખો છો પક્ષીઓને દાણા તો ખાસ વાંચી લો, નહીંતર થઇ શકે છે અશુભ

 | 9:58 am IST

કહેવાય છે કે ઇશ્વરે વ્યક્તને આ સંસારનો સૌથી બુદ્ધિમાન વ્યક્તિ બનાવ્યો છે. એવામાં આ સંસારમાંલ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેની બુદ્ધિ સૌથી સરળ અને સહજ માનવામાં આવે છે. એવામાં પક્ષીઓની વાત કરીએ તો એવા ઘણા મનુષ્ય છે જે રોજ પક્ષીઓને દાણા આપે છે. આ ખૂબ સારી વાત માનવામાં આવે છે અને દરેક વ્યક્તિએ પક્ષીને દાણા નાખવા જોઇએ.

કહેવાય છે જે લોકો પક્ષીઓને દાણા નાખે છે તેમની પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને તે અમીર થઇ જાય છે. જે લોકો તેમના ઘરની છત પર કે બાલકની માં પક્ષીઓને દાણા નાખે છે તે લોકોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. કેટલીક વખત દાણા નાખવા પર પણ નુકસાન થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે પક્ષીઓને દાણા નાખવા શુભ હોય છે. પરંતુ તે સમય કેટલીક ભૂલો થઇ જાય છે જેથી વ્યક્તિને ખૂબ નુક્સાન થાય છે અને તે લકો મોટા મોટા સંકટમાં પડી શકે છે. કહેવાય છે કે દાણા નાખવા પર ચકલીની સાથે કબૂતર પણ આવી જાય છ અને તે જ કબૂતરોને બુધ ગ્રહ માનવામાં આવે છે.

કહેવાય છે કે આ પક્ષી શાંતિનું પ્રતીક હોય છે. તેની સાથે કેટલાક લોકો પક્ષીઓ માટે છત પર દાણા નાખે છે અને છતને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ કબૂતર દાણા ખાવા માટે છત પર જાય છે તો આ રીતે બુધ અને રાહુનો મેળ થઇ જાય છે જેસ ગંભીર સાબિત થઇ શકે છે.

દાણા ખાતા સમયે કબૂતર આસપાસની કેટલીક જગ્યા ગંદી પણ કરે છે અને જેના કારણે રાહુ તે ઘરમાં રહેનાર વ્યક્તિઓની કુંડળી પર હાવી થઇ જાય છે જ્યારે રાહુના હાવી થવાથી વ્યક્તિના માન સમ્માનમાં ઘટાડો થવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન