Astrology If your child is not interested in food, then Do this mantra
  • Home
  • Featured
  • શુ તમારા બાળકને ભોજનમાં અરુચિ છે તો આ મંત્રનો કરો જાપ

શુ તમારા બાળકને ભોજનમાં અરુચિ છે તો આ મંત્રનો કરો જાપ

 | 8:40 am IST

આજકાલ બાળકો ઘરના ભોજન કરતા નથી. ખાસ કરીને ઘણા બાળકો એવા છે જેમણે ભોજન પ્રત્યે અરુચિ જોવા મળે છે. તે લોકોને ગમે તે મનાવવા છતા પણ તે ભોજન તરફ ધ્યાન આપતા નથી અને જેની અસર બાળકના સ્વાસ્થ્ય પર થતી હોય છે. આજે અમે તમારા માટે કેટલાક સહેલા ઉપાય લઇે આવ્યા છીએ. જેની મદદથી તમારા બાળકમાં ભોજનની અરુચિ નહીં રહે.

જો બાળક માતાનું દૂધ પીવે તો આ ઉપાય કરવો જોઇએ. જેમા બાળકૃષ્ણની મૂર્તિને ચંદનનુ તિલક કરવું. કૃષ્ણ પરનું તિલક લઈ બાળકના ભાગ્યમાં કરો અને સાથે જ ૐ વિશ્વવ્યાપિને નમઃ મંત્ર બોલવો. ત્યાર પછી દૂધ લઈ બાળક પરથી સાત વખત ઉતારવું અને આ દૂધ શ્વાનને પીવડાવી દેવુ અને તે બાદ મંત્રની એક માળા કરવી, અગિયાર દિવસ સુધી આ ઉપાય કરવો. વધુ માટે જુઓ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન