Astrology laxmana wife urmila akhand pati vrat video
  • Home
  • Featured
  • લક્ષ્મણની પત્ની ઉર્મિલાના અખંડ પતિવ્રતની કથા જાણવા કરો એક ક્લિક

લક્ષ્મણની પત્ની ઉર્મિલાના અખંડ પતિવ્રતની કથા જાણવા કરો એક ક્લિક

 | 9:25 am IST

પ્રભુ શ્રી રામની સાથે સદાય નામ લેવાય છે દેવી સીતાજીનું. રામના અનુજ લક્ષ્મણ પણ પરમ વીર હતા. પોતાના ભાઈ ભાભીની સેવા અને રક્ષા કાજે સહર્ષ તેમણે વનવાસમાં સાથે જવાનો નિર્ણય લીધો. પરંતુ લક્ષ્મણનો આ નિર્ણય પત્ની ઉર્મિલા માટે કેટલો કપરો હતો તે વાત સમજાવતી કથા જાણીએ જેમાં ઉલ્લેખ છે ઉર્મિલાના અખંડ પતિવ્રતનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.