Astrology Men with mole on this limb are always there to dispute with the wife
  • Home
  • Astrology
  • આ અંગ પર તલ વાળા વ્યક્તિ તેમની પત્નીથી કાયમ કરે છે ઝઘડો

આ અંગ પર તલ વાળા વ્યક્તિ તેમની પત્નીથી કાયમ કરે છે ઝઘડો

 | 11:28 am IST

તલ તમારા દરેક પ્રકારના શારીરિક, આર્થિક અને ચરિત્ર અંગે ઘણિ દર્શાવે છે. તલની અસર આપણા લિંગથી ક્યારેય પણ અલગ હોતી નથી. તલ તથા મસાનું હોવું બન્ને એક જ અસર થાય છે. સામાન્યત: તલ દરેકના શરીર પર હોય છે. એક તરફ તલ વ્યક્તિની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તો બીજી તરફ તલ વ્યક્તિના સ્વભાવને વ્યક્ત કરે છે. તો ચાલો જોઇએ શુ કહે છે તમારા શરીર પરના તલ?

– જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની તર્જની આંગળી પર તલ હોય, તે વિદ્યાવાન, ગુણવાન અને ધનવાન હોય છે. પરંતુ તેના વધારે પ્રમાણમાં દુશ્મન હોય છે.

– જમણા ગાલ પર તલ વાળા વ્યક્તિ ધનવાન હોય છે અને તેને વારસામાંથી સંપતિ મળે છે. જ્યારે ડાબા ગાલ પર તલ વાળા વ્યક્તિને ખર્ચમાં વધારો થાય છે.

– જમણા ખભા પર તલ વાળા વ્યક્તિને માન પ્રતિષ્ઠા મળે છે અને સમાજમાં ઉચ્ચ સ્થાન પણ મળે છે. ડાબા કભા પર તલ વાળા વ્યક્તિ દરેક લોકો ઝઘડા કર્યા કરે છે.

– જમણી આંખ પર તલ વાળા વ્યક્તિ તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે ડાબી આંખ પર તલ વાળા વ્યક્તિને તેમની પત્નીથી બિલકુલ બનતું નથી.

– જમણી આંખની અંદર તલ હોય તો વ્યક્તિના વિચાર ઉચ્ચ હોય છે. તે લોકો ખૂબ ભાવૂક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન