Astrology Rajkot Ramcharit manas temple video
  • Home
  • Featured
  • રાજકોટમાં આવેલા રામ મંદિરમાં તરે છે પથ્થર, જોઇને ભક્તો થાય છે અચંબિત

રાજકોટમાં આવેલા રામ મંદિરમાં તરે છે પથ્થર, જોઇને ભક્તો થાય છે અચંબિત

 | 10:52 am IST

આજની આ પાવનકારી સફરમાં દર્શન કરીશુ રાજકોટમાં આવેલ રામચરિત માનસ મંદિરના. આ મંદિરમાં બિરાજીત છે શ્રી રામની સુંદર મૂર્તિ. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં આપને શ્રી રામ સહિત અનેક દેવી દેવતાઓના પણ થશે દર્શન. તો આવો દર્શન કરીએ આ અદભુત મંદિરના.