Astrology Rashifal 7th December 2018 Video
  • Home
  • Featured
  • મંગળ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે પ્રવેશ, જાણો કઇ રાશિના જાતકોનો દિવસ રહેશે ફળદાયી

મંગળ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે પ્રવેશ, જાણો કઇ રાશિના જાતકોનો દિવસ રહેશે ફળદાયી

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, માગશર સુદ એકમ, શનિવાર, તા. ૮-૧૨-૨૦૧૮, વીર (જૈન) સંવત : ૨૫૪૫, શાલિવાહન શક : ૧૯૪૦, યુગાબ્દ (કલિ) : ૫૧૨૦, ભારતીય દિનાંક : ૧૭-માર્ગશીર્ષ, પારસી માસ : તીર, રોજ : ૨૪- દીન, મુસ્લિમ માસ : રબિ ઉલ અવ્વલ, રોજ : ૨૯, દૈનિક તિથિ : સુદ એકમ ક. ૧૪-૦૦ સુધી, ચંદ્ર નક્ષત્ર : મૂળ (આખો દિવસ), ચંદ્ર રાશિ : ધનુ (આખો દિવસ), જન્મ નામાક્ષર : ધનુ (ભ.ધ.ઢ.ફ.), કરણ : બવ/બાલવ/ કૌલવ, યોગ : શૂળ ક. ૨૦-૫૭ સુધી પછી ગંડ.

વિશેષ પર્વ : ચંદ્રદર્શન. ૩૦ મુહૂર્ત (ર્મૂિત). ઉત્તર શૃંગોન્નતિ. મૂળ નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિને શાંતિપૂજા માટે યોગ્ય દિવસ. માર્તંડ ભૈરવનો છ રાત્રિનો ઉત્સવ આજથી શરૃ. * મંગળ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ. * બુધ અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ. * કૃષિ જ્યોતિષ : માગશર માસનું રખેવાળ નક્ષત્ર મૃગશીર્ષ છે તે સમગ્ર માસ દરમિયાન રાત્રે આકાશમાં જોવા મળશે. આકાશદર્શન તથા નક્ષત્ર પરિચય માટે આ દિવસે વધુ અનુકૂળ ગણાય. કંદમૂળ તથા કઠોળમાં સુધારા તરફી યોગ જોવા મળે.