Astrology Shivling at this place in Gujarat is in a state of sleep, know the secret
  • Home
  • Featured
  • ગુજરાતની આ જગ્યા પર શિવલિંગ છે સૂતેલી અવસ્થામાં, જાણો રહસ્ય

ગુજરાતની આ જગ્યા પર શિવલિંગ છે સૂતેલી અવસ્થામાં, જાણો રહસ્ય

 | 8:34 am IST

ભગવાન શિવનુ સ્મરણ કરવાનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે કહેવાય છે કે આ માસમાં તેમનુ જેટલુ ધ્યાન ધરો તેના કરતા હજારો ગણુ વધુ ફળ શિવજી આપે છે.. સામાન્ય રીતે લીંગ સ્વરુપે શિવજીનુ પુજન થાય છે પરંતુ આજે અમે આપને લઇ જઇશુ શિવજીના એ સ્થાનકે જ્યા શિવજીનુ લીંગ સુતેલા સ્વરુપમાં જોવા મળે છે જે ભક્તોને આપે છે તેમના શુભ આશિષ..

વલસાડ જિલ્લાનું અબ્રામા ગામ, કે જ્યાં નિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરને અતિચમત્કારીક માનવામાં આવે છે. સનાતન ધર્મના વેદ પુરાણ અને આખ્યાનોમાં લિંગપૂજાનોં મહિમા ગવાયો છે. આમ તો દરેક શિવાલયમાં ઉભી અવસ્થામાં શિવલિંગ જોવા મળે છે તકડેશ્વર મહાદેવનું શિવલિંગ સૂતેલી અવસ્થામાં દર્શન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન