Astrology Spiritual Bhakti Ahmadabad Iscon temple Video
  • Home
  • Videos
  • નવ વર્ષ નિમિત્તે દર્શન કરો અમદાવાદના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરના

નવ વર્ષ નિમિત્તે દર્શન કરો અમદાવાદના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરના

 | 11:25 am IST

નવા વર્ષની ઉજવણી લોકો ધામધૂમ પૂર્વક કરે છે. ખાસ કરીને આ દિવસે લોકો વહેલા ઉઠીને દરેક મંદિરમાં દર્શન કરવા જાય છે અને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે. તો આજે નવ વર્ષ નિમિત્તે અમદાવાદના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરના દર્શન કરો..