Astrology Spiritual Bhakti govardhan pooja video
  • Home
  • Videos
  • કેમ આજે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા, ખાસ છે તેનું મહત્વ

કેમ આજે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા, ખાસ છે તેનું મહત્વ

 | 11:01 am IST

નૂતન વર્ષ એટલે નવા ઉમંગ અને નવા સંકલ્પનો દિવસ…પરંતુ આજે ગોવર્ધન પૂજાનો ખાસ મહિમા છે..ભગવાન શ્રીકૃષ્ણ અવતાર વખતની એ કથા જોડાયેલી છે.. જેમાં ભગવાને ઈન્દ્રના ગર્વનું ખંડન કર્યુ હતુ..અને ગોવર્ધન પર્વત આંગળી પર ઉઠાવી લીધો હતો..આવો જાણીએ ગોવર્ધન પૂજા કેવી રીતે કરવી,,તેનો મહિમા અને શુભ મુહૂર્તને દર્શાવતો આ સુંદર અહેવાલ..