Astrology spiritual puna ganesha dagdu shesh video
  • Home
  • Videos
  • પૂનામાં કેમ દગડુ શેઠના નામે જાણીતા છે ભગવાન ગજાનન, જુઓ Video

પૂનામાં કેમ દગડુ શેઠના નામે જાણીતા છે ભગવાન ગજાનન, જુઓ Video

 | 10:37 am IST

પુનાની વ્યસ્ત ગલીઓના સાચા શેઠ એટલે શ્રીમંત દગડુ શેઠ.. મુખ અને કાયાની આભા જેવી જાજરમાન જણાય છે.. એટલો જ પુણ્ય પ્રભાવ પણ પ્રગટ થાય છે.. ગાદી પર બીરાજમાન દગડુ શેઠ નો. તો ચાલો જઈએ પુના દર્શન કરવા દગડુ શેઠ ના..કહેવાય છે કે આ સ્થાનક પૂનાના એક વેપારીના નામ સાથે જોડાયેલું છે. આ શેઠે પોતાનો દીકરો ગુમાવ્યો જેથી આ શેઠે પોતાના ગુરુના કહેવાથી ભગવાનની પ્રતિમા રચી અને તેને પોતાના દીકરા તરીકે સ્થાપિત કર્યા..

આ પણ વાંચો : દર્શન કરો પોરબંદરના 150 વર્ષ જૂના લાડુતુલા ગણેશ મંદિરના, જૂઓ Video