Astrology surat olpad trigunantmika temple video
  • Home
  • Featured
  • કળીયુગમાં આસ્થાનું પ્રતિક બન્યું ત્રિગુણાત્મિકા દેવીનું આ મંદિર – Video

કળીયુગમાં આસ્થાનું પ્રતિક બન્યું ત્રિગુણાત્મિકા દેવીનું આ મંદિર – Video

 | 9:43 am IST

દર્શન કરીએ એક એવા પ્રાચીન મંદિરના.જે કળીયુગમાં આસ્થાનું પ્રતિક બન્યું છે. સુરતના ઓલપાડના હાથીસા જવાના માર્ગ પર પેશ્વા સમયથી ખુતાઈ માતા અને પાંડવ કાળથી કુંતા માતા બિરાજમાન છે. એક સાથે માતાનો ત્રિવેણી સંગમ આ સ્થાને જોવા મળે છે અહીં ખુંતાઈ માતા,કુંતામાતા અને ગોમાંતાના ત્રણેયના એક જ સ્થાને દર્શન થઇ રહ્યા છે. આવો ત્યારે દર્શન કરીએ આ ત્રિગુણાત્મિકા દેવીના અને જાણીએ કે શા માટે માતાજી ખુતાઈ માતાના નામે અહીં ઓળખાય છે.