ભાદરવા સુદ ચૌદશ, મંગળ-ગુરુનો કેન્દ્રયોગ કઇ રાશિ માટે વિશેષ ફળદાયી – Video
મેષ રાશિ આર્થિક વ્યય જણાય. તબિયતની ચિંતા રહે. વિઘ્ન આવતા કામ અટકે. પ્રવાસ ફળે. વૃષભ રાશિ સાનુકૂળતા વધારતો દિવસ. લાભ-મિલન- મુલાકાત થાય. વિશ્વાસે ન રહેવું. મિથુન રાશિ વિજય-સફળતા મળી આવે. ખર્ચનો પ્રસંગ આવે. વિવાદ અટકાવજો.કર્ક રાશિ સ્નેહીથી મિલન. સાનુકૂળ તક મળે. પ્રગતિની કેડી કંડારી શકશો.
સિંહ રાશિ સુખદ્ પ્રસંગ આવે. ઉન્નતિકારક તક મળે તે ઝડપી લેજો. પ્રવાસ ફળદાયી નીવડે. કન્યા રાશિ સફળતા આવી મળે. અગત્યની કાર્યરચના થાય. મિલન-મુલાકાતથી આનંદ. તુલા રાશિ નાણાભીડ વર્તાય. ખર્ચ પર કાબૂ રાખવો જરૃરી. કુટુંબકાર્ય થાય. પ્રગતિ જણાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન