Astrology These 6 people should not be touch leg by mistake
  • Home
  • Astrology
  • ભૂલથી પણ આ 6 લોકોને ન લગાવવો જોઇએ પગ, નહીંતર થઇ જશો બરબાદ

ભૂલથી પણ આ 6 લોકોને ન લગાવવો જોઇએ પગ, નહીંતર થઇ જશો બરબાદ

 | 1:01 pm IST

ખાસ કરીને આપણે જાણતા-અજાણતા પગથી ઠોકર મારી દેતા હોઇએ છીએ. કેટલીક વખત જાણી જોઇને સંસ્કારના અભાવના કારણે પણ આપણે કેટલાક લોકોને પગ લગાવી દેતા હોઇએ છીએ. પરંતુ તે આપણા જીવન માટે ખૂબ ગંભીરક હોય શકે છે. જેનાથી આપણને ખૂબ નુકસાન થઇ શકે છે. આવો જોઇએ એવા કયા 6 લોકો છે જેના ભૂલથી પણ આપણો પગ ન અડાવવો જોઇએ.

1 – બ્રાહ્મણ
2 – ગુરુ
3 – અગ્નિ
4 – કુંવારી કન્યા
5 – બાળક
6 – વૃદ્ધ

આ દરેક લોકો આપણા આદરણીય છે અને તે લોકોને હંમેશા સમ્માન આપવું જોઇએ. બ્રાહ્મણને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. જેથી આ લોકોને પગ અડાવીને તેમનું અપમાન ન કરવું જોઇએ.

ગુરુથી આપણે લોકો શિક્ષા પ્રાપ્ક કરીએ છીએ. કહેવાત સાંભળી હશે કે ગુરુ હોય તો જ્ઞાન મળે. જેથી આપણે ક્યારેય ગુરુને પગ અડાવીને તેમનું અપમાન ન કરવું જોઇએ. જેનાથી ખૂબ નુકસાન થઇ શકે છે.

તે સિવાય વાત કરીએ અગ્નિની તો અગ્નિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જેથી અગ્નિ પર ક્યારેય પગ મૂકવો ન જોઇએ.

તેમજ કુંવારી કન્યા ઘરની લક્ષ્મી હોય છે. જો તમે ક્યારેય પણ કુંવારી કન્યાનું પગ લગાવીને અપમાન કરશો તો તમે લાઇફ ટાઇમ નુકસાન થઇ શકે છે.

બાળક સૌથી પ્રિય અને વૃદ્ધ આપણા પૂજનીય હોય છે. જેથી આ લોકોનું ક્યારેય પગ અડાવીને અપમાન ન કરવું જોઇએ. તે સિવાય એમ કહેવાય છે કે બાળક ભગવાનનું સ્વરૂપ હોય છે તેમનામાં ભગવાન વસેલા હોય છે. તેમજ વૃદ્ધનું અપમાન કરવાથી આપણે તેમના પાપના ભાગીદારી થઇ જતા હોઇએ છીએ. તમારો આ ગુનો તમને બરબાદ કરી શકે છે.