Astrology This power is emancipated from fear Video
  • Home
  • Featured
  • ભયથી મુક્તિ અપાવે છે આ શક્તિ, જાણો શુ છે આ ત્રણ મંદિરનો મહિમા

ભયથી મુક્તિ અપાવે છે આ શક્તિ, જાણો શુ છે આ ત્રણ મંદિરનો મહિમા

 | 10:41 am IST

સનાતન ધર્મના પુરાણો અને શાસ્ત્રોમાં જીવનની નકારાત્મક્તા દૂર કરવાનું માર્ગદર્શન આપ્યુ છે. તેથી જ આજે એવા દેવના દર્શન કરીશુ જે તમામ પ્રકારના ભયથી આપણને મુક્તિ અપાવે છે. ઈડરના કાલ ભૈરવ મંદિર, સાબરકાંઠાનું મહાકાળી મંદિર અને અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરનો મહિમા આવો જાણીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન