Astrology today start dashama vrat
  • Home
  • Videos
  • આજથી શરૂ થયેલા દશામાના વ્રતનું જાણો ખાસ મહત્વ

આજથી શરૂ થયેલા દશામાના વ્રતનું જાણો ખાસ મહત્વ

 | 8:38 pm IST

જીવનમાં જો પડકારોના સામનો કરવો પડતો હોય. સમસ્યાઓનો પહાડ આપના જીવનમાં રુકાવટ ઉભુ કરતો હોય તો તેના માટે મા દશામાંનું વ્રત કરવુ સૌથી સચોટ ઉપાય છે. કહેવાય છે કે જે પણ કોઇ આ વ્રત કરે છે તેમના તમામ કષ્ટો મા દશામાં હરી લે છે. આપના મનમાં એ પ્રશ્ન ચોક્કસ પણે થતો હશે કે આખરે આ વ્રત કરવાની શરૂઆત કેવી રીતે થઇ અને કોને સૌભાગ્ય પ્રાપ્ત થયુ સૌપ્રથમ વાર આ વ્રત કરવાનું. આવો જાણીએ આ સુંદર કથા…