Astrology vihariya hanumanji Darshan video
  • Home
  • Featured
  • આજે પણ આ જગ્યા પર જમીનામાં દટાયેલા છે અવશેષો, કરો હનુમાનજીના દર્શન

આજે પણ આ જગ્યા પર જમીનામાં દટાયેલા છે અવશેષો, કરો હનુમાનજીના દર્શન

 | 9:36 am IST

મંગળવારના આજના દિવસે આપને દર્શન કરાવીશુ એવા હનુમાન મંદિરના જે વિહારીયા હનુમાન તરીકે ભક્તોમાં જાણીતુ છે. ગાંધીનગર જિલ્લાના માણસા પાસે આ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં અહિં વિરાટનગર હતુ, જેના અવશેષો આજે પણ જમીનમાં દટાયેલા છે. કેવો છે વિહારીયા હનુમાન મંદિરનો મહિમા, આવો સાથે મળીને જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન