Astrology Why did the rushi choose girl for the bride's marriage, why did the disciples test?
  • Home
  • Featured
  • ઋષિએ કન્યાના લગ્ન માટે આ રીતે કરી વરની પસંદગી, કેમ લીધી શિષ્યોની પરીક્ષા

ઋષિએ કન્યાના લગ્ન માટે આ રીતે કરી વરની પસંદગી, કેમ લીધી શિષ્યોની પરીક્ષા

 | 9:16 am IST

પ્રાચીન કાળમાં ઋષિમૂનિઓ અને ગુરુ પોતાના શિષ્યોને જીવન જીવવાની રીત શીખવવાની સાથે શાસ્ત્રો અને વેદોમાં શું ખરુ અને ખોટુ છે તે પણ શીખવતા હતા. એક સમયની વાત છે એક ગુરુએ પોતાની કન્યાના વિવાહ માટે પોતાના તમામ શિષ્યોની પરિક્ષા લીધી અને આ પરિક્ષાનું શુ પરિણામ આવ્યુ અને કયા છે એક સદ્ગુગુણી શિષ્યોના લક્ષણો આવો જાણીએ આ સુંદર કથા દ્રારા..

આ કથા છે પ્રયાગસ્થાનની.. પ્રાચીન કાળમાં અહીં એક ઋષિનો આશ્રમ હતો.જ્યાં અનેક શિષ્યો જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા. આ મહાન ઋષિની એક સ્વરૂપવાન કન્યા હતી. જેના વિવાહ માટે ઋષિ યોગ્ય વરની શોધમાં હતા. વધુ માટે જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન