Astrology Why Lord Ganesha is considered the god of intelligence Inauspicious
  • Home
  • Featured
  • ભગવાન ગણેશને કેમ માનવામાં આવે છે બુદ્ધિના દેવતા, આ છે મોટું કારણ

ભગવાન ગણેશને કેમ માનવામાં આવે છે બુદ્ધિના દેવતા, આ છે મોટું કારણ

 | 8:51 am IST

ભગવાન શ્રી ગણેશ છે સર્વ દુખના હર્તા. જેથી જ તેમને વિધ્નહર્તા કહેવામાં આવે છે. ગજાનન ગણપતિના અનેક ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની પાછળ કોઈક ને કોઈ રહસ્ય પણ છુપાયેલુ છે..ત્યારે આજે વાત કરવી છે કે આખરે શા માટે ભગવાન શ્રી ગણેશ કહેવાય બુદ્ધિ અને વિવેકના દેવતા..એક સમયની વાત છે દેવોના દેવ મહાદેવે ઈચ્છા થઈ કે એક મોટુ યજ્ઞ કરાવવામાં આવે.

આ વિચાર આવતા જ તે શીઘ્ર જ યજ્ઞ અનુષ્ઠાનની તૈયારીમાં લાગી ગયા..તમામ શિવગણોને યજ્ઞ અનુષ્ઠાનને લગતા અલગ અલગ કામ સોંપવામાં આવ્યા..પંરતુ સૌથી મોટું કામ હતુ આ યજ્ઞમાં સમસ્ત દેવતાગણોને આમંત્રિત કરવુ કારણકે મહાદેવનો યજ્ઞ હોય અને બધા દેવી દેવતાઓ ના આવે એવુ તો બને જ નહીંપઆ કામ ઘણુ કઠિન પણ હતુ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન