Astrology With advent of study power of remembrance will increase video
  • Home
  • Featured
  • વિદ્યાની પ્રાપ્તિ થવાની સાથે યાદ શક્તિમાં થશે વધારો, કરો આ ઉપાય

વિદ્યાની પ્રાપ્તિ થવાની સાથે યાદ શક્તિમાં થશે વધારો, કરો આ ઉપાય

 | 8:48 am IST

મા બ્રહ્મચારીણી જે મા દૂર્ગાનું દ્રિતીય સ્વરૂપ છે શાસ્ત્રોમાં માતાજીના દરેક સ્વરૂપ સાથે તેમની ઉપાસનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. મા બ્રહ્મચારીણી જે વિદ્યાનું વરદાન આપનાર દેવી છે ત્યારે આવો આજે ખાસ વાતમાં જાણીએ મા બ્રહ્માચારીણીની ઉપાસના કરવાની શાસ્ત્રોક્ત વિધિ…

નવરાત્રિમાં આ ઉપાય કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. આ મંત્રની 40 માળા કરવી, રાત્રિના સમયે અનુષ્ઠાન કરવું જેમા એક સફેદ દોરો લેવો. આ અગરબત્તીનો ધૂપ કરવો. વિદ્યાની પ્રાપ્તિ થશે,.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન