હોળીના તહેવારે મહિલાઓ સાથે ડાન્સ કરતો વાજપેયીનો વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • હોળીના તહેવારે મહિલાઓ સાથે ડાન્સ કરતો વાજપેયીનો વીડિયો

હોળીના તહેવારે મહિલાઓ સાથે ડાન્સ કરતો વાજપેયીનો વીડિયો

 | 6:46 pm IST

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. દેશના મહાન નેતાને ગુમાવ્યા પછી તેમનો એક હળવાશના સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ હળવાશનો સમય માણી રહ્યા છે.

આ વીડિયો તેમના પ્રધાનમંત્રી સમયનો છે. જ્યારે તેઓ હોળીની ઉજવણી કરી રહ્યા છે અને તેમાં તેઓ ત્યાં હાજર લોકો સાથે રીતસર નૃત્ય કરી રહ્યા છે. આ પ્રકારનો વીડિયો ભાગ્યે જ સામે આવ્યો છે. જેમાં અડ્ગ અને મજબૂત ઈરાદાના નેતાને હળવાશથી જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.