ઘરને મોર્ડન લુક આપવા માટે લગાવો આ રીતે વોલ પેપર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘરને મોર્ડન લુક આપવા માટે લગાવો આ રીતે વોલ પેપર

ઘરને મોર્ડન લુક આપવા માટે લગાવો આ રીતે વોલ પેપર

 | 6:57 pm IST

ઘરની સજાવટ માટે શાપીસ અને અન્ય ડેકોરેટિવ વસ્તું હોવી જરૂરી છે. ઘરને મોર્ડન લુક આપવા માટે દર વખતે તેને કલર કરાવો જોઈએ. સામાન્ય રીતે જો સમય પર દિવાલ પર કલર કરવામાં આવે તો ઘરની સુંદરતા વધી જાય છે. આજે અમે તમને જણાવીશું તમારા ઘરને સુંદર બનાવવા માટે આ રીતે દિવાલ પર વોલપેપરનો ઉપયોગ તમે કરી શકો છો.

1. બ્રાઈટ કલર વોલ પેપર તમારી પસંદને અનુસાર વોલ પેપર લગાવી શકો છો. લગ્ન માટે રૂમ શણગારવા માટે બ્રાઈટ કલરનું પેપર સારું લાગશે.

2. માર્બલ થીમ વોલ પેપર પર લગાવી શકો છો. તે પણ તમારી ઘરની સુંદરતા વધારશે.

 3. જીયોમેટ્રીક વોલ પેપર

4. કાર્ટૂન વોલ પેપર તમે નાના બાળકોના રૂમમાં લગાવી શકો છો.

5. મેટાલિક વોલ પેપર લગાવવાથી તમારા ઘરની શોભામાં ચાર ચાંદ લાગી જશે.