Attack on an indian in Texas
  • Home
  • Featured
  • ટેક્સાસમાં હુમલો થતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો કાવિઠાનો યુવાન

ટેક્સાસમાં હુમલો થતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો કાવિઠાનો યુવાન

 | 9:38 am IST

અમેરિકાના ટેકસાસ ખાતે મોટેલ ધરાવતા સંખેડાના કાવિઠાના યુવાન પર ટેકસાસમાં હુમલો થતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસમાં મળસ્કે ત્રણ વાગે મનીષભાઇ પટેલ મોટેલ પર હતા ત્યારે કેટલાક યુવાનોએ પૈસા કે ર્સિવસ બાબતે ઝઘડો કર્યો હતો તેમ મનાય છે. બાદમાં મનીષ પર બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો. મનીષભાઇ ત્રણ દિવસથી લાઇફ સપોર્ટીંગ સીસ્ટમ પર રખાયા હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન