Rashifal 12th October 2018
  • Home
  • Astrology
  • રવિયોગ અને ચંદ્ર ગુરુની યુતિ, શુક્રવારે જાણો કઈ રાશિ પર ઉપરશે મહાલક્ષ્મી દેવીની કૃપા Video

રવિયોગ અને ચંદ્ર ગુરુની યુતિ, શુક્રવારે જાણો કઈ રાશિ પર ઉપરશે મહાલક્ષ્મી દેવીની કૃપા Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, આસો સુદ ચોથ, શુક્રવાર, તા. ૧૨-૧૦-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ ચોથ ક. ૨૯-૩૫ સુધી. ચંદ્ર નક્ષત્ર : વિશાખા ક. ૧૦-૪૧ સુધી પછી અનુરાધા. ચંદ્ર રાશિ : વૃશ્રિક (આખો દિવસ). જન્મ નામાક્ષર : વૃશ્રિક (ન.ય.). વિનાયક ચતુર્થી, માના ચતુર્થી, વિંછુડો,

રવિયોગ ક. ૧૦-૪૧થી શરૃ. – વિષ્ટિ (ભદ્રા) ક. ૧૭-૨૫થી ૨૯-૩૫ સુધી. – ખગોળ : ચંદ્ર-ગુરુની યુતિ. – ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

રવિયોગ ક. ૧૦-૪૧થી, ચંદ્ર-ગુરુ ગજકેસરીયોગ, ચોથું નોરતું અને શુક્રવાર જાણો રાશિફળ વીડિયોમાં