ઓસ્ટ્રેલિયામાં ન્યૂ યરની આતશબાજીનો આ Video જોઈ તમારી આંખો પહોળી રહી જશે - Sandesh
  • Home
  • Videos
  • ઓસ્ટ્રેલિયામાં ન્યૂ યરની આતશબાજીનો આ Video જોઈ તમારી આંખો પહોળી રહી જશે

ઓસ્ટ્રેલિયામાં ન્યૂ યરની આતશબાજીનો આ Video જોઈ તમારી આંખો પહોળી રહી જશે

 | 11:33 am IST

નવા વર્ષની રંગેચંગે ઉજવણી પૂરી થઈ છે, ત્યારે હવે દેશવિદેશમાં થયેલા સેલિબ્રેશનના વીડિયો અને તસવીરો સામે આવી છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો નજારો જોવા જેવો હતો. ઓસ્ટ્રેલિયામાં કરાયેલી આતશબાજીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જોઈ લો હવે તમે પણ.