ઇંડામાંથી કઇ રીતે બહાર આવે છે કાચબો ? જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • ઇંડામાંથી કઇ રીતે બહાર આવે છે કાચબો ? જુઓ વીડિયો

ઇંડામાંથી કઇ રીતે બહાર આવે છે કાચબો ? જુઓ વીડિયો

 | 6:35 pm IST

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સ્થિત ક્વીન્સલેન્ડ મ્યૂઝિયમમાં એક કાચબો ઇંડાની બહાર નીકળતો અનખો ટાઇમલેપ્સ વીડિયો બનાવ્યો છે. એબીસી ન્યુઝે કચાબનો આશરે 45 સેકેન્ડનો ટાઇમલેપ્સ વીડિયો ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યો. ટ્વીટમાં લખ્યું છે, જીવનનું ચમત્કાર ટાઇમલેપ્સ વીડિયો દેખાડ્યો છે, એક લાલ ભૂરા રંગનો કાચબો ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ક્વીન્સલેન્ડ મ્યૂઝિયમાં ઇંડાને સેવી રહ્યું. વીડિયો એક ધુધલા ફ્રેમની સાથે શરૂ થાય છે, જેમાં ઇંડું ઉપરની તરફ ખુલતું જોવા મળ્યું. ઇંડુ જે જગ્યા પર રાખેલુ દેખાય છે, ત્યાં બર્ફિલી સતહ પર છલ્લે નુમા વસ્તુ રાખેલી દેખાય રહી છે. ઇંડુ કાચના એક સ્ટેન્ડમાં રાખેલ દેખાય છે, કારણ કે કાંચની દિવાલો પર પાણીના છાંટા પણ જોવા મળ્યાં હતાં.